16 થી 22 તારીખમાં ભારે માવઠાની આગાહી, તો ઠંડીની શરૂઆત ક્યારે થશે? અંબાલાલ પટેલની નવી આગાહી

જીવભાઈ અંબાલાલ પટેલ : અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જેના કારણે રાજ્યના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી સમયમાં ગુજરાતના હવામાનમાં આવનારા પલટા, માવઠું અને ઠંડીની શરૂઆત અંગે નવી આગાહી કરાઈ છે. અંબાલાલ પટેલની આગાહી

આ પણ વાચો : 3 દિવસ તોફાની વરસાદનો રાઉન્ડ! ગાજવીજ સાથે માવઠું, પવનની ગતિમાં મોટા બદલાવ, પરેશ ગોસ્વામીની ચોંકાવનારી આગાહી આગાહી

અંબાલાલ પટેલની નવી નકોર આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 16 થી 17 તારીખમાં લો પ્રેશર નવનું આગાહી કરી છે. તેના કારણે દક્ષિણ ગુજરાતમાં 16 ઓકટોબરથી 22 ઓકટોબરમાં વરસાદ થવાની શક્યતા છે. સાથે જ રાજ્યવાસીઓને 23 ઓક્ટોબરથી ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ શકે છે. સાથે જ તેમણે કડકડતી ઠંડી અંગે પણ આગાહી જાહેર કરી છે.

આ પણ વાચો : રાજ્યભરને ઘમરોળશે મેઘરાજા, બનાસકાંઠા, મહીસાગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યું કે, જો લો પ્રેશર દરિયાના માર્ગે થઇ ઓમાન તરફ જતાં-જતાં વચ્ચે થઇને જશે અને તેને એનર્જી મળશે તો જ ભારે ચક્રવાત સર્જાઈ શકે છે. જોકે, 17 તારીખે અરબી સમુદ્રના દરિયા કિનારે અને બંગાળના ઉપસાગરમાં, બન્ને દરિયા કિનારે ભારે પવન ફૂંકાવવાની સંભાવના છે.

ભારે ચક્રવાત સર્જાશે! – જીવભાઈ અંબાલાલ પટેલ

અંબાલાલે કહ્યું કે, 23 ઓક્ટોબરથી બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થવાની શક્યતા છે. ઉપરાંત દિવાળીથી દેવ દિવાળી સુધીમાં પણ હવામાનમાં પલટો જોવા મળી શકે છે. ક્યાંક માવઠા જેવું થવાની શક્યતા પણ રહેલી છે. જેના કારણે ઠંડી આવવાની શક્યતા છે.

આ પણ વાચો : વરસાદનો રાઉન્ડ લાંબો ચાલશે! વાદળછાયા વાતાવરણ અને માવઠા અંગેની પરેશ ગોસ્વામીની  ભારે આગાહી

સાથે જ અંબાલાલ પટેલે જણાવ્યું કે, 29 નવેમ્બરથી 3જી ડિસેમ્બર સુધી ઠંડી આવવાની સંભાવના છે. જે દરમિયાન ભારે ઠંડી જોવા મળી શકે છે.

નોંઘ : હવામાન અને વાવાઝોડાને લગતી તમામ અપડેટ માટે હવામાન વિભાગને અનુંસરવું…

અગત્યની લિંક – અંબાલાલ પટેલની આગાહી

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ઠંડીની શરૂઆત ક્યારે થશે?

ઉપરાંત દિવાળીથી દેવ દિવાળી સુધીમાં પણ હવામાનમાં પલટો જોવા મળી શકે છે. ક્યાંક માવઠા જેવું થવાની શક્યતા પણ રહેલી છે. જેના કારણે ઠંડી આવવાની શક્યતા છે.

Leave a Comment