22 થી 26 તારીખમાં ભારે ચક્રવાત સર્જાશે, અંબાલાલ પટેલની ભુકકા બોલાવે તેવી આગાહી
અંબાલાલ પટેલની વરસાદ અંગેની મોટી આગાહી ambalal patel aagahi : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની સિસ્ટમ સક્રિય રહેવાની આગાહી કરાઇ છે. અંબાલાલે જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં નવી ચક્રવાતની સંભાવના રહેલી છે. જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને વરસાદ પડવાની સંભાવના રહેલી છે. અંબાલાલે જણાવ્યું છે કે, હાલમાં જે … Read more